🙏🙏અરે મયુર પલ બે પલ મળેલ જીવનથી જીંદગી નારાજ શું થાવાનું.

સફર ની મંઝીલ છે એક, પછી મુસાફીર થી નારાજ શું થાવાનું.

કોઈ મુસાફરની મંઝીલ પહેલી આવશે તો સાથ છોડીને તે જાવાનું.

સમય આવ્યે છોડી જાશું, બસ ઈરછીશ કોઈની યાદોમાં રહી જાવાનું.🦚🦚

- Parmar Mayur

Gujarati Blog by Parmar Mayur : 111954398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now