તને ક્યાં કીધું પ્રિયા કે તું મને પ્યાર કર!મને નજર અંદાજ કર!હું તને પ્યાર કરું છું,તે જ પૂરતું છે.
'વાત્સલ્ય' બની વાત્સલ્યથી પ્યાર કરીશ તો સમજાઈ જશે કે પ્યારમાં પડવું એ જેવા તેવાનું કામ નથી.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111955384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now