🌻Good Morning 🌻
અહંકાર નો મોતિયો જેને આવ્યો હોય,
એને સત્ય ધુંધળુ જ દેખાય.
🌻have a great day 🌻
- jighnasa solanki

Gujarati Good Morning by jighnasa solanki : 111958289
Narendra Parmar 2 years ago

સારું હોં 👌👌👌👌

jighnasa solanki 2 years ago

કલમની તાકાત બધે પહોંચી વળે.

Narendra Parmar 2 years ago

આટલું બધું ઉંડુ ઉતરીને ક્યાં જાશો તમે ??? નથી મળવાના તમને ઈશ્વર વળી વળી ને પાછા જ આવશો તમે..... ✔️💯 👌👌👌👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now