સબંધે સબંધે થોડો ફરક મળશે, ક્યાંક ઉઝરડા તો ક્યાંક મલમ મળશે...
નિભાવશો જો સ્નેહથી તો પણ, ક્યાંક દુર્યોધન અને ક્યાંક સુદામા મળશે...

- Megha

Gujarati Motivational by Megha : 111959038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now