બહુ ફરક છે તારા ને મારા પ્રેમ માં
બસ એટલો જ કે
હું વરસાવી જાણું છું ને તું તરસાવી જાણે છે
બહુ ફરક છે તારી ને મારી લાગણી માં મારા જીવ
બસ એટલો જ કે
તુ ચાહી ને તડપાવે છે ને હું તડપી ને ચાહું છું તને..!!!

Gujarati Thought by Pankti Mehta : 111959947
વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા 2 years ago

તું અચાનક આવીને મને પૂછી બેસે કે તારૂં મને ચાહવું એટલે શું? અને હું બારી બહાર માં મૂકી ને વરસતા વરસાદ તરફ આંગળી ચીંધી દઉં. - સ્પંદન

Vicky 2 years ago

ઓહો... લાજવાબ 👌✍️ તને મળીને મને અજાણ્યું ક્યારેય લાગ્યું જ નથી... કેમકે તારાં જેટલું મારું મને ક્યારેય કોઈ લાગ્યું જ નથી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now