The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તરી શકે આંખો નાં સાગર, એવાં તરવૈયા ના મળે છે, ફોરમ, ભાગ્યે જ કોઈ જણ, પોતાના મળે છે... શુભ સવાર.. 🌹 ❤️ - Mrs Farida Desar foram
અમુક સમયે પોતાના નું વર્તન પણ પારકા જેવું જ લાગે 😌
Kon potana ane kon parka😂
ખૂબ સરસ.. આભાર
🙏🙏આંખોના સાગરમાં ડુબી ને મરજીવા જીવવાની જીજીવિષા લાવે છે. ભલે પછી શ્વાસ થોડો રુંધાઈ પણ કિંમતી મોતી શોધી લાવે છે. 🦚🦚
અંગત એ જ છે, જે દિલ માં વસે... શુભ સવાર દોસ્ત
વાહ.. શુભ સવાર🌹 પોતાનામાંથી પણ પારકા ઘણા હશે, દોસ્ત! અંઞત વશે એવા કેટલા હશે?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser