મોત મારી પાસે આવીને હસીને બોલી
હું તને શું મારું...તું તો રોજ મરે છે...!!!

Gujarati Thought by Pankti Mehta : 111960794
Vicky 2 years ago

ન ફિકર મોત ની છે... બસ બેપરવાહ જીંદગી છે... જીવી લેવું બસ એવું છે... મોજે મોજ જીંદગી છે.. 👌✍️

Mrs Farida Desar foram 2 years ago

મરેલા ને મારવા ય શું, બલેલા ને બાળવા ય શુ? મોત આવશે જિંદગી છે તો, ફોરમ મરી ને y આપણે,શબ્દો માં જીવશું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now