ભગવાન ટુટેલી વસ્તુ નો ઉપયોગ કેટલો સરસ કરે છે...

જેવી રીતે વાદળ ટુટે તો પાણી ના કુવારા છુટે છે...
માટી ટુટે તો ખેતર સારૂ બને છે...
બીજ ટુટે તો નવો છોડ ઉગે છે...

એટલે જ હું કહું છું કે કયારેય આપણને એવુ લાગે કે આપણે ટુટી ગયા છીએ...
તો સમજવુ કે ભગવાન આપણો ઉપયોગ કયાક સારી જગ્યાએ કરવા માગે છે...

જય શ્રી કૃષ્ણ

Gujarati Motivational by man patel : 111960985
Falguni Dost 1 year ago

સરસ પોસ્ટની પાથરી ફેરવી નાખી😂😂😂

jighnasa solanki 2 years ago

આમ તો ભગવાન બધી તુટેલી વસ્તુઓનો સારો ઉપયોગ કરે છે. બસ, મારા ગુસ્સાની કમાન તૂટે , ત્યારે મને ગુસ્સે કરનારની પથારી ફરે.🤔🤔😜😜😜

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now