I WILL WAIT FOR YOU LIFE LONG

તારે જીદ છોડવા ની હતી
મારે ધણું બધું છોડવા નું હતું

પણ હેતલ ડારલીઞ

હેત હોમી હારી જવા કરવા
જીદ કરી ને જીતી જવું સારું

તમે તમારી પોસ્ટ મુજબ જ કર્યું.

તમે જીતી ગયાં
હું હારી ગયો

આજ થી આંખ બંધ કરશો તો હું જ નજર સામે આવીશ.

મેડમ મને ત્યારે તકલીફ સહન ન થાય તો મને મેસેજ કરજો

મારા થી થાય એટલું બધું કરીશ.

I AM YOUR DESTINY 💘

Gujarati Quotes by PRADYUMANSINH MAKWANA : 111964112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now