🙏🙏નવા વર્ષના સુર્યના ઉદય સાથે નવી પ્રેરણા નો સંચાર થવો જોઈએ.
વર્ષ ભલે બદલાયું લક્ષ્ય પુરું ના થયું હોય તો ના બદલાવું જોઈએ.
આશાઓ સાથે મનને મજબૂત કરી હૈયામાં ઉત્સાહ રાખવો જોઈએ.
નવા વર્ષની નવી સવારથી કર્મથી પ્રારબ્ધ બદલવાની તૈયારી રાખવી જોઈએ.
🦚Happy new year 🦚
- Parmar Mayur