ૠણ બંનેનુ હતુ ઘર પર...
પરંતુ...
ફર્ક એટલો હતો...
છતે દેખાડી દીધું...
*મેં છાંયો આપ્યો...*
અને...
પાયાએ છુપાવી લીધું...
*મેં આધાર આપ્યો...*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111964516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now