Parmar Mayur 2 years ago

ખુબ જ સરસ ✍️✍️

Shefali 2 years ago

આ.. હા મસ્ત હેમંત ભાઈ

Shefali 2 years ago

વાહ.. ધારણા મારી સદંતર ખોટી પડી ઈશના દરબારમાં, નામ સ્ફુર્યું જ્યારે એનું મારી પહેલા પ્રાર્થનામાં.

Hemant Parmar 2 years ago

mast...👌 ankho thi dure cho to su thaiye gaiyu pan dil ma to tamej vasla cho ne, a vikhrayli jindgi ma jiva matani ak ash tamej cho...💞 ankho ni same nathi to su thaiyu, pan papne madtni sathe tame ja tame cho...💞 badhne nathi ajmavta ne har koiyne nathi satvta jaine dil ma sthan apiyu,tamnej satviye che odkhta nathi tani samu to ankhi unchi karine jota pan nathi...💞 tamri ankho ne kaho thodo vichr kare, ame apni lagni no prachr na kare...💞

Parmar Mayur 2 years ago

નિઃશબ્દ થઈ શાંત મને અહેસાસ થી શ્વાસમાં સ્નેહનું સ્પંદન સમજ, સઘળું મળે જો ઝંખના મનથી બસ ઈશ પાસે ઇરછા ની ફળે અરજ.

Shefali 2 years ago

Osm રોહિત.. શ્વાસમાં શ્વાસ પરોવાયા હતા ને એકય રચ્યું હતું દિલે, પ્રતિસાદ કર્યો હતો ધબકારે એવી તો કંઈ કેટલીય વાત છે.

ધબકાર... 2 years ago

વાહ... હલચલ મચાવી દિલમાં એ અહેસાસ આજેય યાદ છે, હું હતો તું હતી જાણે થયો લાગણીઓનો વરસાદ છે.

Shefali 2 years ago

સરસ.. નિઃશબ્દ થઈ જાય દુનિયા એવી લાગણીઓ ક્યાંથી લાવું, બંધ હોય આંખ, તું મળે અહેસાસમાં, માગણીઓ ક્યાંથી લાવું.

Parmar Mayur 2 years ago

વાહ ખુબ જ સરસ ✍️✍️ આંખો બંધ કરી બસ તું પ્રત્યક્ષ તેવાં ગજબ અહેસાસ થાય છે, અનુભવ કરતા પણ તારો અહેસાસ હૈયું પ્રફુલ્લિત કરી જાય છે.

Shefali 2 years ago

આંખ બંધ કરું અને તું મહેસૂસ થાય છે, તને અનુભવવા તારું આસપાસ હોવું જરૂરી નથી.

Parmar Mayur 2 years ago

આંખોથી દિલમાં ઉતરી ને દિલમાં વસી જાય છે, પછી તેને જોવા આ આંખો તડપતી થઈ જાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now