દુઃખ જ્યારે હદ થી વધી જાય ..
ત્યારે એ દુઃખ જ એક આદત બની જાય છે..
મનુષ્ય એ દુઃખ સાથે રહેવા થી ટેવાઈ જાય છે..
ત્યાર પછીનું એ દુઃખ દુઃખ નથી રહેતું ..
એક રોજનીશી બની જાય છે...


- Bindu

Gujarati Blog by Bindu : 111965642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now