કોઈના પણ હૃદયને
આપણા કારણે દુઃખ ન પહોંચે
તેનું નામ ધર્મ...
અને
કોઈકનું હૃદય
આપણા ભરોસે હૂંફ અનુભવે
તેનું નામ કર્મ...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111965894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now