કંઈક એવી રીતે ઢાળી દીધી છે,જાત ને
સ્વીકારી લઉં છું દરેકે દરેક ની,વાત ને

હજુય તારીખ,વાર,સ્થળ,સમય યાદ છે મને
ભલે વર્ષો થયાં આપણી આખરી મુલાકાત ને
- Vipul Borisa

Gujarati Shayri by Vipul Borisa : 111967095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now