ઊદાસીને કોરાણે મૂકીને
અધરોં પર હાસ્ય મલકાય
નરી નિર્દોષતાને ભોળપણ
માસુમ ચહેરા પર છલકાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111967317

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now