પાણી પીવા ગયો ને ગ્લાસ છટક્યો ‘ને પાણી ઢોળાઇ ગયું.
વળી પાછો માટલામાંથી પાણી ભરવા ગયો ત્યારે વિચાર
આવ્યો કે, જે પાણી ઢોળાઇ ગયું એને માટે તો આપણે
કાંઇ નથી કરી શકવાના; પણ માટલામાં જે પાણી બચ્યું છે
એને તો સાચવી શકાય ને?
*****
गतम् न शोचि तव्यम
🙏
- Umakant