મારા જીવનની પહેલી અને છેલ્લી આશ છે તું,
મારા પાનખર જીવનમાં આવેલ વસંત છે તું,
શું કહું તારા વિશે વધુ જેવો છે એવો મારો છે તું,
મારા જીવનથી વિશેષ મને વ્હાલો છે તું...

Gujarati Thought by Bhakti Khatri : 111968219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now