ક્યારેક ગુલાબ જેવો મુલાયમ તારો વ્યવહાર,
ક્યારેક કારેલા જેવો કડવો તારો વ્યવહાર,
ક્યારેક કેરી જેવો ખાટો મીઠો તારો વ્યવહાર,
દિવસની દરેક ક્ષણે છે અલગ તારો વ્યવહાર.

Gujarati Thought by Bhakti Khatri : 111968220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now