આ દર્દો તો હંમેશા મારી પાછળ પડ્યાં છે,
એક મટે નહીંને બીજાં હજું પાછળ ઉભા છે,

બીજાને કહીએ તો મીઠું ભભરાવે એવાં છે,
દર્દ સાજા કરેને એવા કોઈ હજું મળ્યાં નથી,

થાય એમ કે હવે રોજ એકલાજ આથમ્યા છે,
પણ સમય વહેને આપો આપ સાજા થયા છે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111968344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now