એ પંખીની ગરદન હોંશે હોંશે મરોડીને

મજબૂરી કહો છો......

હવે એનો મધુરો ટહુકો સાંભળવા

વસંતમાં વનવગડે ફરો છો.....

જિંદગી ની "યાદ"
- Ajit

Gujarati Poem by Ajit : 111968436
Ajit 2 years ago

Thank you so much 🙏

Mrs Farida Desar foram 2 years ago

ખુબ સરસ... 🌹 🍄‍🟫

Ajit 2 years ago

ખુબ ખુબ આભાર દર્શિતાજી......🙏🙏🙏🙏🙏💐💐💐💐

Ajit 2 years ago

Thank you so much 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now