शबोरात को ज़र्फ़से सो नहीं पाते,
आए तो आफताब निकल आता है,
हम अपना ये ग़म किसको बयां करे,
की कब ये महोब्बत हम पे मेहरबान होगी।
- સ્પંદન

Hindi Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111968969
Pankti Mehta 2 years ago

બોલ આજે હું શું લખું.. તને ફરિયાદ લખું કે મારી ઝંખના લખું તને મારો પ્રેમ લખું કે મારો ઈશ્ક લખું તને મારો લખું કે ખુદને તારી લખું તારી સાથે જિંદગી લખું કે તને મારી જિંદગી લખું આવનારી કાલ લખું કે વિતી ગયેલી પળ લખું તારા હાથમાં મારો હાથ લખું કે... મારા શ્વાસમાં તારો એહસાસ લખું...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now