વ્હાલા મિત્રો,

મારી પ્રથમ નવલકથા "સોલમેટસ" ને સારો એવો પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

અત્યારે સ્ટોરી ખૂબ રસપ્રદ વળાંક લઈ રહી છે, તો જોવાનું ચૂકશો નહિ. સાથે આપના પ્રતિભાવો પણ મને જણાવશો.

https://www.matrubharti.com/novels/49403/soulmates-by-n-a

Gujarati Story by Priyanka : 111969221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now