જે માણસ 'નિર્દોષ' હોય તેને દોષિત બનાવી સમાજ ખોટી રીતે દંડ કરી દંડે છે,

સમય વિતતા 'ભૂલ સમજાય' ત્યારે 'ન્યાય' મળે તો પણ 'અન્યાય' કહેવાય છે.

⚖️વિશ્વ સામાજિક ન્યાય દિવસ ⚖️

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111969407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now