આંખોની મસ્તી એ મદહોશી લાવે,
સપનાની દુનિયામાં વેદનાને લઈ જાય.
તારા નયન નિહાળી રહી જાય દુનિયા,
એમાં છૂપાયેલી છે એક નવી કવિતા.

ઝીલ જેવી શાંત એ દેખાય,
પણ અંધારાંમાં તારું નૂર ઝળહળાય.
એક નજરથી કહાની લખાય અહીં,
તું હસે તો નોખી જ દુનિયા દેખાય અહીં.

નયનના સંકેતો કહેશે બધું જ
પ્રેમની ભાષા નયનથી બને.
એક વાર જોવો તો સમજાશે તને,
આંખોની મસ્તી એ કેમ મદભરાઈ રહે.

Gujarati Poem by Awantika Palewale : 111970580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now