નિરાશ થયેલા મનને એક એકાંત ની જરૂર છે,
હૈયા ની વાત મૂકવા એક સુરક્ષિત જગ્યાની જરૂર છે,
રુદિયે જામતા ઉકળાટ ને એક ટાઢક ની જરૂર છે,
તારા દિલ નો થોડો ખૂણો મળે એટલે ઘણું છે..
- Mitul Prajapati

Gujarati Shayri by Mitul Prajapati : 111972932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now