Hemant Parmar 1 year ago

mast...👌 jamne tamne auth vache chodi ditha, pachi tamno koiye huaq banto nathi ke tame manjil sudhi pohchiya ka nahi kem ke sacho prem hoiye to chodine na jaiye ha yaado thoda samay mate pareshan karse pan samay ave badhu saru thaiye jase ha atlu khubar che kismat to sarij hati pan bharosho khota vyakti par hato...💔

Sonalpatadia darpan 1 year ago

જી ધન્યવાદ કમલેશજી.

Kamlesh 1 year ago

અહાહા... નિ:શબ્દ

Hemant pandya 2 years ago

https://www.matrubharti.com/book/19972748/a-little-self-reflection-a-little-self-reflection-who-am-i-my-true-identity-and-work....

Sonalpatadia darpan 2 years ago

વાહ..અજીત જી. વાહ..શેફાલી.

Sonalpatadia darpan 2 years ago

નથી સંભવ શબ્દોમાં લાગણીઓ કહેવી, છતાં કંઈક ભાર હળવો થાય તે માટે લખું છું..

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્ 👌✍️ વાંચી ને તું મારા શબ્દોને.. હોઠે થી આમ એંઠા કરી દે... બસ ભાંગી પડેલા શમણાંઓ ને.. તું બેઠા કરી દે..

Shefali 2 years ago

વાહ અજીત.. છે લાગણી એટલે જ તો કહું છું તને, બાકી દુનિયા જોડે તો ક્યાં રહું છું હવે!

Ajit 2 years ago

જો હોય લાગણીઓ તો ફરિયાદ પણ થાય, લાગણીઓ વગર પૂર્ણવિરામ જ થાય.... કડવું છે પણ આ જ છે ઔષધ એની, છૂટા પાડવામાં જ એનો ઈલાજ થાય.... જિંદગી ની "યાદ"

Ajit 2 years ago

એ મહામૂલી યાદો પણ રાખ થઈ, દીધેલા વચનો પણ રાખ થાય........ જ્યારે બદલાય છે માનવ ત્યારે જિંદગી પણ ખાખ થઈ........ જિંદગી ની "યાદ"

Sonalpatadia darpan 2 years ago

વાહ...શેફાલી💞

Shefali 2 years ago

ફરિયાદ રહી જશે પછી પોતાના માટે, અવગણી જે ફરિયાદ એના માટે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now