🙏🙏જીંદગીભર ની મહેનત પળભરમાં વિનાશ થઈ જાય છે,

ધરતી થોડી હલીને બધુંજ જમીનદોસ્ત થઈ જાય છે.

જેવી આપી પ્રભુએ પ્રકૃતિ તેવી રાખી, તેનાં સંભાળ ની વૃત્તિ મનમાં સમાવી લો.

ઈશ્વર જ કુદરતમાં સમાયા આટલું સમજી તેમની તાકાત સ્વીકારી લો.🦚🦚

Gujarati Good Morning by Parmar Mayur : 111973247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now