સ્ટાર બનવું અને
સ્ટાર જેવું કરવું,
આ બે વચ્ચેનો ભેદ
જો આપણે નથી
સમજી શકતા, તો...
એમાં અંતે તો નુકશાન
આપણું જ થવાનું, ને
આજ પરમ સત્ય છે.

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111973480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now