પરખી જાય બધા તો વ્યક્તિત્વ રૂડું
દોસ્ત! નજરે નજરે બદલે એ અસ્તિત્વ કેવું??
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111975296
Vicky 2 years ago

અદ્ભુત 👌✍️

Falguni Dost 2 years ago

સાચી વાત 😊🤗 બહુ જ કઠિન ખોટા મેણાં સહેવા હસતા મુખે!

Falguni Dost 2 years ago

વાહ ભાઈ 👌🏻👌🏻 પરખ હીરાની સાચી સોની જ જાણે દોસ્ત! કિંમત આકવા સામન્ય જ્ઞાન ન ચાલે

Parmar Mayur 2 years ago

એક જ નજરથી સ્થિર, ગંભીર યોગીને ક્યાં કોઈ પુછે છે, દોસ્ત કળિયુગમાં જાદુગરની નજર વાહવાહી લૂંટે છે.

Shefali 2 years ago

જેના પનારે પડે એને નિભાવવું અઘરું ...

Pandya Ravi 2 years ago

વાહ વાહ ક્યા બાત હૈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now