બહુ જ કઠિન
ખોટા મેણાં સહેવા
હસતા મુખે!
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111975618
Falguni Dost 2 years ago

વહી તો...😀

Falguni Dost 2 years ago

વાહ ફરીદાજી અને મયુરભાઈ

Mrs Farida Desar foram 2 years ago

દુનિયા છે જાલીમ, જો,દિલ ખોલી ને જખમ દેખાડી, તો, નમક હાથ માં જ રાખો બેઠી છે...

Parmar Mayur 2 years ago

દુનિયા હસતાં મુખડા ને ખુશીઓ સમજી બેસે છે, દરેક ને ક્યાં ખબર કે હસતાં મુખ દુઃખ દબાવી રાખે છે.

Mrs Farida Desar foram 2 years ago

Mo હસતું રાખવું એ જ ક્ઠીન છે દોસ્ત, મેણા ના માર ઉઝરડા કરી જાય છે દિલ પર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now