🤔અઘરો સવાલ🤔
આજકાલ આપણે સૌ આપણા મોબાઈલમાં, સૌથી વધારે શું કરીએ છીએ ?
😁સિમ્પલ જવાબ😁
કોણ શું કરે છે ? કેવું કરે છે ?
એના કરતાં સારું કોણ કરે છે ?
એ માહિતિ મેળવવાની સાથે-સાથે,
કોઈની ક્યાં ભૂલ થાય છે ? એ જવાબદારી પણ
જે તે વ્યક્તિને કમેન્ટ કરીને
જણાવીએ છીએ. બોલો હવે
આનાથી વિશેષ તો કોઈ બીજું શું કરી આપે ?
- Shailesh Joshi