અરીસા માં જોઈને હવે,
મલકવાનું મન થાય છે ..
પ્રેમ થી ભરેલા હૈયાને હવે,
છલકવાનું મન્ થાય છે..
જોયાં છે જ્યારથી તેમને,
આમ મન્ મૂકી ને હસતાં...
ત્યારથી બસ તેમના પર્ ..
મરવાનું મન્ થાય છે...
હેપ્પી મોર્નિંગ 🌅

Gujarati Shayri by Vicky : 111978097
Mrs Farida Desar foram 2 years ago

વાહ... લાજવાબ

Vicky 2 years ago

વાહ્ વાહ્ 👌✍️ મસ્ત.. અરીસો પણ તેનો જ આશીક નીકળ્યો.. કહે છે મને કે અધૂરો છે તું... તેના વીના ..

jighnasa solanki 2 years ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ 👌👌👌👌👍🍫🍫

Mrs Farida Desar foram 2 years ago

વાહ... અરીસા માં જોઈ, મલકી અમે પડતા હતા, ચેહરો અમારો હતો, ને,સુરત એની નજર કરતા હતા...

Shital 2 years ago

Very good 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now