સીધા સાદાનો જમાનો નથી,
😊
સાગરના ઉછળતા મોજાનો વારો છે,
😊
પર્વત પણ જુવે છે નદીને વહેતાં,
😊
સાગરને મળે ત્યારે જ હાશકારો છે..
કૌશિક દવે
😊😊😊
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111986314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now