મારી આવતીકાલ સુધરે એના પ્રયત્નોમાં તો સૌ પુરી જિંદગી પીડાય છે, એના કરતાં જો આપણે આપણી આજને જ એવી રીતે જીવીએ કે, બીજા દિવસે સવારે
જ્યારે આપણે ઊઠીએ ત્યારે આપણે
પહેલી પ્રાર્થના એવી કરી શકીએ કે,
હે પ્રભુ આજે પણ મારી ઉપર તારી કૃપા દ્રષ્ટિ એવી રાખજે કે, જેથી કરીને મારી આજ પણ
ગઈકાલ જેવી જ પસાર થાય.
- Shailesh Joshi