પાકિટ પર ધ્યાન ના આપ્યું કદી,
રૂમાલ હજુ ખિસ્સામાં ભીના છે.
અત્તર મહેકતું હોત ખમીસ પર,
ફુલ મારી ફોરમ કદી પામવી નથી.
કોઈનાં દિવા ને બુઝાવા દીધો નથી,
રાત આગિયા ને સહારે કાઢી નાખી છે.
જાળ ઘડવામાં કરોળિયા થી કારીગરી હતી.
ફસાવીને શિકાર કરવાની આદત ના હતી.
જીંદગી જીવવી છે કંઈક અલગ રીતોથી,
મયુર મરીને પણ ''જીવંત દિલોમાં' રહેવું છે.