#Nehil &Nihit
બેઉની જોડી, જાણે રામ-લખમણ,
સાથે રમે, સાથે હસે, સાથે કરે ગમ્મત.
ક્યારેક લડે, ક્યારેક પાછા મળી જાય,
આ તો છે જીવન, જે પ્રેમથી સચવાય.
મારી પ્રાર્થના છે કે તમે બંને,
જીવનમાં સફળ થાઓ, હંમેશા રહો સુખી,
તમારા સૌમ્ય ચહેરા પર સદાય રહે ખુશી.
❤️ My bachcha ❤️
_Miss chhoti ✍️