Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણો સૌથી મોટો દુશ્મન કે પછી
સૌથી સારો દોસ્ત, આ દુનિયામાં કોઈ હોય
તો એ છે, આપણું મગજ, માટે
જો આપણે આપણા જીવનથી
સારા પરિણામની આશા રાખતા હોઈએ,
તો એની ચાલવાની ગતિ, અને દિશા પર
સતત અને પૂરતું ધ્યાન આપવું,
ખૂબજ મહત્વનું છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112015631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now