જો આપણને આપણા જીવનમાં કોઈ એવો પ્રશ્ન, જે ખૂબ લાંબા સમયથી મૂંઝવી રહ્યો હોય, તો એનો સારો અને સાચો ઉકેલ એકજ કે, એને સમય પર છોડી દેવો, આમ કરવાથી આપણને ફાયદો એ થશે કે, કાંતો એ પ્રશ્નનું આપણને કોઈ સારું નિરાકરણ મળશે, અથવા તો એ વાતને ભૂલવાની ચમત્કારિક શક્તિ.
- Shailesh Joshi