Gujarati Quote in Whatsapp-Status by Shailesh Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ K પ્રેમ...લગ્ન નિષ્ફળ કે સફળ રહેવાનું કારણ એકજ કે....."એ લોકો લાંબુ નથી વિચારતા" નિષ્ફળ જવાવાળા પ્રેમમાં પડતાં, કે પ્રેમલગ્ન કરતા પહેલા, ને સફળ થવાવાળા પ્રેમમાં પડ્યા, કે પ્રેમલગ્ન કર્યા બાદ.
એતો એમના જીવનમાં નાની મોટી જે મુસીબતો આવે,
એને પહોંચી વળવા માટે ભલે તેઓ સક્ષમ હોય કે ન હોય, તો પણ એ બંને,
હંમેશા તૈયાર તો રહેતા જ હોય છે."
- Shailesh Joshi

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112025904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now