પરિપક્વતાની ઉંમરે પહોંચેલ પ્રત્યેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે જોયેલા સપનાઓમાં જરાય ખોટા નથી હોતા, પરંતુ મોટાભાગના લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા, અને જરૂર કરતા વધારે હેરાન થવા પાછળ જે કારણ હોય છે, એ કારણ એ છે કે, પોતાના સપનાઓ સુધી પહોંચવા માટેના વિચારો, અને રસ્તાઓ શોધવામાં અસક્ષમ રહેતા હોય છે, અને એનું મોટું કારણ....ખોટી ઉતાવળ, અને બીજાથી પાછળ રહી જવાનો ખોટો ડર હોય છે.
- Shailesh Joshi