Gujarati Quote in Good Morning by Shailesh Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આયોજન સફળતા પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે, અને આયોજન કર્યાં પછી પણ આપણને ધાર્યું ફળ નથી મળવાનું એની, અને સફળતા ન મળે ત્યાં સુધી
નવા નવા પ્રયત્નો કરવાની તૈયારી રાખવી,
એ પણ એટલું જ અનિવાર્ય છે,
અને જો આપણે આટલું નથી કરી શકતા,
તો પછી આપણે સફળ થવાની આશા
છોડી દેવી જોઈએ.
- Shailesh Joshi

Gujarati Good Morning by Shailesh Joshi : 112035083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now