કોઈપણ વ્યવસાયમાં ગ્રાહકને
જો સર્વિસ થોડી ઓછી, કે પછી કોઈ
કારણસર ખામી રહી ગઈ હોય, તો પણ
ગ્રાહકનું દિલ જીતવા માટે જે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એ છે,
ગ્રાહકના પ્રશ્નોનો નમ્રતા પૂર્વક આપેલ જવાબ,
અને આવી જ નમ્રતા,
જો ગ્રાહકને ફૂલ ફેસીલીટી આપ્યા પછી પણ રાખી હોય, તો
તો તો પછી એની વાત જ કંઈ અલગ છે.
- Shailesh Joshi