આજે આ મુલાકાતને માણવાનું ભૂલતા નહિ,
હું આવીશ બરાબર રાત્રે 8 વાગે, ઇન્સ્ટાગ્રામ ઉપર @thegujjurocks ઉપર લાઈવ, અને મારી સાથે હશે, ગુજરાતનો સૌથી લોકપ્રિય અવાજ RJDhvanit..
આ મુલાકાતને એક યાદગાર મુલાકાત બનાવવી છે, કેટલીક હળવી વાતો કરીને, પણ તમારી હાજરી વગર એ અધૂરી રહેશે, તો આવો છો ને ઘરેબેઠા મોજ કરવા...મારી અને ધ્વનિતની સાથે...
#મુલાકાત