ક્યારેક તમે મળો ક્યારેક અમે,
મુલાકાતો બસ એમજ ચાલ્યા કરે,
તમે બસ એમ જ હસતા રહો અને સમય વીત્યા કરે,
સંધ્યા એ બસ પવન એમ જ વાયા કરે,
તમારી યાદો ની એહસાસ અમે એમ જ અનુભવ્યા કરે,
ચાંદની રાત માં એમ જ અમે રાહ જોયા કરીએ,
ફક્ત તમે જ છો કે હવે તમારા સિવાય કોઈનો હવે ઐતબાર ના રહ્યો...
#મુલાકાત
"જતીન ❤️"