લાગણીશીલ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

લાગણીશીલ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful લાગણીશીલ quote can lift spirits and rekindle determination. લાગણીશીલ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

લાગણીશીલ bites

કદાચ ભ્રૂણ ચેતના ગ્રહણ કર્યા પછી લાગણીશીલ બની જતું હશે !
એટલે જ તો એબોર્શન વખતે ડરી ને સુરક્ષિત જગ્યાએ ખસવાનો પ્રયાસ કરતું હશે!
જનમતા જ માતાને ઝંખતા એ નવજાત ને જ જોઇ લો તમે!
માણસ જેમ મોટો થતો જાય તેમ આ લાગણીશીલતા ની જગ્યા કદાચ સ્વાર્થ લઇ લેતું હશે !!


#લાગણીશીલ કૃતિકા

મારો મોબાઇલ પણ મારા જેવો #લાગણીશીલ નીકળ્યો

ફક્ત હાથ ની આંગળી ના સ્પર્શ માત્ર થી પોતાના માં

છુપાવેલું બધું ઉજાગર કરી નાખે છે.........વિનોદ

#લાગણીશીલ

હું જ્યારે લાગણીશીલ હતો,
ત્યારે જે લોકો મારી લાગણી,
ના સમજ્યા તે,
હું હવે પ્રેટીકલ બન્યો છું,
તે લોકો હવે મારી નફરત,
પણ સમજી જશે ‌...!
#લાગણીશીલ
લી:જય મોદી

લાગણીઓને લીપી બેઠો હું સંબંધોની ભીંતે,
માણસોએ જોયું બસ એમણી જ રીતે.
ઉપયોગીતાના જવાબ શોધ્યા ગણિતની રીતે,
આંખમાં સ્વાર્થ હોતાં લાગણી કેમ જીતે.
એક બીજાથી બધાને ભાગવું છે આગે,
મારો જ હોય માણસ તોય મારો ન લાગે.
લાગણીઓ આજ ડૂસકાં લેતી ભોંય પડી બેહાલે,
કોઈક તો હાથ ઝાલો તેનો ખોડંગાતી ભલે ચાલે.
લાગણી વિહીન જીંદગી કોરી સાવ ભાસે,
ઈશ્વર પણ જીવી રહ્યો એક લાગણી તણી આશે.
#લાગણીશીલ

લાગણીઓ ના પ્રવાહ માં તરબોળ છું,,
હા,લાગણીવશ થઇ જાવ છુ..
કારણ,,હું લાગણીઓ સમજું છું,
એટલે લોકો મને લાગણીશીલ માને છે. કારણ, હું લાગણી શું છે? જાણું છુ.
#લાગણીશીલ

#લાગણીશીલ

લાગણી વશ ડહોળાય છે, ચિત્ત સંવેદનો માં,
સુખદ અહેસાસ અને દુઃખદાયી અનુભૂતિ માં;

માનવ મન ની કરામત છે,તુષિત સદાય તૃષ્ણા,
મમત્વ વશ બાંધ્યા તાણાવાણા, સ્વાનુભૂતિ માં;

#લાગણીશીલ

લાગણીઓનો દરિયો એવી હું......
અને એક આ 'લાગણીશીલ' આપણી દોસ્તી..........
દરિયા જેવી તારી આંખો.....
ને એમાં રોજરોજ ડૂબતી એવી હું તારી દોસ્ત ..........
દરિયા જેટલા ઊંડા તારા સવાલ......
ને ખારાશ જેટલા વિચિત્ર તારી દોસ્ત ના જવાબ........
તારી એ અવ્યક્ત થતી લાગણી............
ને તારી દોસ્ત નો લાગણીશીલ સ્વભાવ.........
અસમર્થ મન કહે છે........
ખરો ખેલ લાગણી નો કે દોસ્તી નો.......?

FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.........દિલની વાતો.....

હું ઝરણું પ્રેમ નું,
લાગણીઓ તો વ્હેશે.
ભલે હું લાગણીશીલ;
પણ જાણું હંધુય,
અહીં દિલથી રહેશો તો લાગણી,
અને જો દિમાગ થી ચાલશો તો શતરંજ રહેશે.#લાગણીશીલ
ભાવેશ રાવલ