વસંત Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વસંત Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વસંત quote can lift spirits and rekindle determination. વસંત Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વસંત bites

#વસંત
વીતી જશે સમય અને આવશે વસંત
શાને વીંટળાઈ છે વિચારો ના વમળમાં
આવશે એક દિવસ ઉછળતા ઝરણાનો
ઉગશે નવયુગ થશે ઉજાસતણા ફુવારા...

#વસંત
વસંત નું ગીત
========================

ઉલ્ફતની અટપટી છે એ થોડી ખટપટી છે
કુરબાની છે દિલની,. દિલદારી ચટપટી છે;

બધી જ રૂખસત લાવશે અશ્રુ ખારા પણ,
મીઠા મધુરાં સ્વાદમાં,ઈબાદત અટપટી છે;

લહેરો નો ખેલ છે, હકીકતમાં ખેલ હકીકી,
વમળ છે વાસના ચિત્તની કદી ના મટી છે;

માયિક પદાર્થ માં, મોહ વ્યાપી રહ્યો સદાય,
જુઠ્ઠી જગતની આશા, એ પામવી કપટી છે

શરણાગતિ સ્વીકારી લેવી, અહં કાર છોડી,
પરમ આનંદ માં દિલ ને, સમજણ પટી છે;

===========================

આવી છે #વસંત
થયો છે પાનખરનો અંત
લાવી છે ફૂલોની સુંદરતા
ને મહેકાવી છે ધરતીની સુગંધ...

આવી છે વસંત
લાવી છે પ્રકૃતિનું સૌંદર્ય અનંત
ઓલી કોયલ ટહુકે બોલે
હું તો ગાઈ છું આજ અંગ અંગ...

આવી છે વસંત
લાવી છે રળિયામણા દ્રશ્યો પોતાને સંગ
ઋતુરાજ બની આવી આતો
બતાવ્યો છે સ્વર્ગનો માહોલ બુલંદ
હવે કયો કવિ લખી શકશે તેનો સંપૂર્ણ અંત?
-DJC✌️

#વસંત

પ્રકૃતિમાં ઊગેલાં અને પાંગરેલાં તમામ વૃક્ષને #વસંત પછી #પાનખર આવે છે!
ને પાનખર પછી પાછી તે વૃક્ષોને નમણી કુંપળો ફુટે છે!!
પણ દોસ્ત,
તારા કે મારા જીવનવૃક્ષને એક જ વખત વસંત આવે છે!
અને એક જ વખત પાનખર પછી...
ના તો કોઈ વસંત આવે છે!
કે ના તો કોઈ કુંપળ ફુટે છે!!
પાનખર પછી
વાત પુરી!

મારા માટે માત્ર બે જ ઋતુ
મહત્વ ની હોય છે એક જ્યારે મારા પરિવારજન અને મિત્રો જોડે ન હોય તો પાનખર ઋતુ અને બીજી જ્યારે મારા પરિવારજન અને મિત્રો જોડે હોય તો વસંત ઋતુ
#વસંત
લી:જય મોદી

"#જિંદગી નામે વૃક્ષમાં #વસંત પછી પાનખર જ આવે છે!! અને એય એક જ વખત!! #પાનખર આવ્યા પછી પાછી વસંત આવતી જ નથી! "

માટે જ હું હંમેશાં કહું છું!
"તમારી તથા તમારા જીવનની! તમારી જિંદગીની#વસંત દુર આવતી દેખાય એટલે તરત જ એને વધાવીને જીવવા મંડો! અને હા,આ વસંત માટે આયોજનમાં સમય બગડી ન જાય એનું ધ્યાન રાખવાનું ભુલવું નહી!!