વસંત Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વસંત Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વસંત quote can lift spirits and rekindle determination. વસંત Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વસંત bites

સુગંધથી ભરેલ ઞુલાબ છે.🌹
ખીલેલું કમળ છે.🌷
દરેકના દિલમાં ઉમંગ છે.
હર એક શબ્દ પર ગઝલ છે.
આ છે વસંતનું આગમન

ઠંડીનું વાતાવરણ પ્રસરી રહયું છે.
હવામાન બદલાઈ ગયું છે.
દરેક ડાળીએ ઓઠી નવી ચાદર
હર એક કળી હચમચી ઉઠી છે.🥀
આ છે વસંતનું આગમન.

પ્રકૃતિ પણ નિખરી ઉઠી છે.
પક્ષીઓનાં બચ્ચાં🐦ઉડાનોભરી રહયા છે.
પ્રાણીઓ પર નિખાર ખીલી રહયો છે.
હર એક ના દિલમાં હચલમચલ ખીલી ઉઠી છે.
આ છે વસંતનું આગમન.

ઉત્સવ ની સીઝન છે.
પિયા મિલનની રાહ જોઈ રહી છે.
શણગાર સજી રહી છે દુલ્હન👰
સુગંધથી ભરેલ ઞુલાબ છે.🌹
ખીલેલું કમળ છે.🌷
આ છે વસંતનું આગમન.

ખુશી ત્રિવેદી

#વસંત

#વસંત
ભરી મેહફીલ માં એક જામ છલકાનું,
તારા પાયલ ના ઝણકાર થી!! જાણે,
પ્રેમ ની આ વસંત માં લાગણી
ના કૂંપળ મળકતું.

#વસંત ઋતુ ની અજબ છે બલિહારી

કોઇ ને સતાવે છે યાદ પ્યારી પ્યારી
તો, કોઈ ને લાગે છે પ્રેમ કટારી

હું પણ ના બચી શક્યો આ #વસંત માં
મને પણ યાદ આવે છે તારી આ પળ માં

#વસંત

મારી પાનખર જોને એક વસંત છે
તુને મળીને હૈયે એક પ્રેમ ઉમંગ છે

હોય પર્ણ લીલું કે સુકું શું ફરક પડે છે
અંતે તો નામ બંનેઉ નું એજ રહે છે

પડી ગયું પાનખર રૂપી પર્ણ પાણી માં પડતાં પાડતાં
જોઈ એનું તેજ લીલું પર્ણ પણ જલે છે

ના હોય વસંત જીવનમાં આખરે શુ ફરક પડેછે
મુજ હૈયે એજ આનંદ અવિરત વહેછે

મારી પાનખર પણ કેવી સુંદર મજાની
જેને જોઈને આ વસંત પણ રોજ જલેછે..

અશ્રુ કેરા બિંદુ મુજ મુખ પર ટપકે છે
ત્યારે જ રોનક ચહેરાની કંઈક ઓર વધે છે

સુ-કોમળ ચક્ષુઓના ઝાકળરૂપે વહે છે.
ભાવુ એજ તો અણસાર પ્રેમના મુજ હૃદયને મળેછે..

આ પાંખડ સ્વાર્થી દુનિયા ના પછી કયા નડેછે..
મને માયા મળે જ્યારે એક ભોળાની અપાર ચાહે છે. ભાવના જાદવ (ભાવુ)

#વસંત
વસંતની વાચાળતાનો વિલાસ તો જુઓ,
નવસર્જને નોરતાં રાખ્યા છે..."વૈશાલી"

*આપણી* દુકાન,
*આપણી* ઓફીસ
*આપણી* ફેક્ટરી,
*આપણી* સ્કુલ બધું જ
એક મિનિટ માં લાવારીસ
થઈ ગયું છે.
આજ *આપણે આપણી*
જ જગ્યા એ જઇ નથી શકતા..

કમાલ છે *ઈશ્વરની*
સાંભળ્યું હતું..,
કે મર્યા પછી બધું છૂટી જાય છે.
પણ આ તો *જીવતે જીવ* જ છુટી ગયું છે.

*માણસ* ને ખબર નહીં કઈ વાત નો
*અહંમ* કાયમ રહ્યા કરે છે કે
*હું જ કંઈક છું...!!!
#વસંત

પાનખર ફૂટી હતી મારા જીવનની ડાળીએ ડાળીએ,
ηαɾεηδɾα
એ મિત્રો તમારા આગમનથી મારા રોમે રોમમાં વસંત ફૂટી ગઈ છે.
#વસંત
#STAY HOME