Ganesha Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Ganesha bites

#Ganesha

जय गणेश... 🐁🐁🐁🐀🐀🐀
Sakshat Chamtkar Ko Namskar 🙏🏻

हजारों वर्ष पुरानी गणपति की मूर्ति के दर्शन कीजिए..
कुतुबमीनार(विष्णुस्तम्भ) परिसर में बनी कथित मजीद जो हिन्दू जैन मंदिर तोड़कर बनाई गई थी उसमें स्थित गणेश जी की मूर्ति को ASI ने साफ सफाई कर बुलट प्रूफ ग्लास लगाकर दर्शन हेतु खोल दिया. अब श्रद्धालु दूर से भगवान गणेश जी के दर्शनलाभ ले सकते है. समीप जाने की अनुमति नही है.
विचारणीय है कि गणेश जी की मूर्ति परिसर में वर्षो से लगी थी लेकिन ASI ने कभी उसपर ध्यान नही दिया. जब वकील विष्णु जैन ने मस्जिद पर मंदिर का दांवा ठोका तब मूर्ति चर्चा में आई तदुपरांत बहुत विवाद के पश्चात अंततः गणेश जी भी भक्तो को दर्शन देने हेतु प्रगट हो गए. सुप्रीम कोर्ट में पूजा पाठ अनुमति की याचिका की सुनवाई चल रही है.
जय गणेश...

#Ganesha



ગણેશ દેવા ગણેશ દેવા
દેવાધિદેવા, પ્રથમ પુજનીય દેવાધિદેવા
વક્રતુંડ,મહાકાય, વિનાયક દેવા
દુઃખ હર્તા, કષ્ટ કાપો દેવાધિદેવા
દેવા ઓ દેવા ગણપતિ દેવા.
મંગલ કારી દર્શન તમારા ગણેશ દેવા
કૃપા વરસાવો ,ચરણ માં રાખો ઓ વિઘ્નહર્તા દેવા.

#Ganesha
વિઘ્નહર્તા , ગણપતિ દેવા
સુંઢાળા, અષ્ટવિનાયક મહાદેવા
પ્રથમ પુજનીય દેવાધિદેવા
મૂષક રાજ દયાળુ ,ગણેશ દેવા.
કષ્ટ હરો કૃપા કરો પાર્વતી પુત્ર ગણેશ દેવા.

#Ganesha

પહેલા વંદન મારા તમને ગણપતિ દેવારે...
વિઘ્ન હર્તા કરો અવરોધ બધા દુર અમારા રે...
મૂષક પર સવારી કરનારા નમન સ્વીકારો અમારા રે..
ભાવે શીશ નમાવું પ્રભુ અરજ સ્વીકારો અમારા રે..
હરખે લાડુ ધરાવું જમો ભાવે ભોજન દેવ દુંદાળા અમારા રે...
ભક્તો ના દુઃખ દુર કરનારા તમે રક્ષણહાર વિનાયક અમારા રે...
ભુલો અમારી માફ કરી ને ચરણો મા સ્થાન આપો ગજાનન ગણપતિ અમારા રે...

#Ganesha

હાઈકુ
દુંદાળા દેવ
સૂંઢાળા દેવ
ગણેશા મને પ્યારા .

#Ganesha


હાઈકુ

મંગલ મુર્તિ
શિવજી ના દુલારા
પાર્વતી પ્યારા.

#Ganesha

હાઈકુ


લાડુ ગોપાળ
મૂષક રાજ
વિઘ્નહર્તા ગણેશ .