The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Krupu Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Krupu quote can lift spirits and rekindle determination. Krupu Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
જો માણસો ને બીજા ના ગંદા કપડા ને મેલા કપડા થી શરમ આવતી હોય તો એક વાર તેના ગંદા વિચારો ની પણ શરમ લાગવી જોઈએ .... #krupu
આવો પણ સમય આવશે એવી ક્યાં ખબર હતી માણસ ને જ માણસ નો ડર લાગશે નહોતી ખબર વાયદા કરેલા સાથે રેહવાના જેમને તેને જ નજરો થી પણ દુર કરવા પડશે.. #krupu
દોસ્ત તારી સાથે હોય ત્યારે ક્યાં કોઈ ગમ હોય ... માત્ર આંનદ ની લાહણી જ હોય #krupu #આનંદ
તારા મારા કિસ્સા ઓ અનેક આ શહેર માં ... ગોતું છું હવે ખોવાયેલી યાદો રૂપી આકૃતિ તારી ને મારી ...... #krupu #આકૃત્તિ
સમજાવવા વાળા આ દુનિયા માં ઘણા લોકો મળશે સાહેબ પણ સમજવા વાળા ના તો દુકાળ પડેલા છે... #krupu #દુકાળ
સમજાવવા વાળા આ દુનિયા માં ઘણા લોકો મળશે સાહેબ પણ સમજવા વાળા તો કોઈ એક જજ હશે... #krupu #દુકાળ
પ્રથમ પ્રણય ના સમરણો ટંકારી રાખ્યા છે હૃદય ના ખુંણા માં ભૂલવા મથું કેટલી વાર એતો બમણી ગતિ એ પાછા ફરે છે #krupu
The positive force of love can create anything good, Increase the good things, And change anything negative in your life #krupu
તારું ને મારું અસ્તિત્વ અલગ તો પણ એકબીજા ના પૂરક... #krupu
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser